ભારતીય સનાતન સંસ્કૃતિના સંવર્ધન માટે દક્ષિણ ભારતના પવિત્ર બ્રાહ્મણો દ્વારા ચારવેદ એવં વૈદિક ગ્રંથોનું પારાયણ કરવામાં આવશે.
સાળંગપુર ધામમાં ઉત્સવની પૂર્વ સંધ્યાએ ભવ્ય રીતે સંતો અને હજારો ભક્તો દ્વારા ઐતિહાસિક નગરયાત્રા કાઢવામાં આવશે.
આંખના રોગ, સ્ત્રી રોગ, મગજના રોગ, નાક-કાન -ગળાના રોગ, દાંતના રોગ, હાડકા તથા સાંધાના રોગ, રક્તદાન વગેરે કેમ્પ થશે.
હનુમાનજી મહારાજના મહિમાથી ભરપૂર, વૈદિક મંત્રોચ્ચારથી ઉત્સવના સાત દિવસ સુધી યજ્ઞના યજમાનો, ભાવિક ભક્તો અને પવિત્ર બ્રાહ્મણો દ્વારા 108 કુંડી મારુતિ યજ્ઞ…
ભગવાન શ્રી સ્વામિનારાયણ સાળંગપુર ગામમાં સંતો સાથે પધાર્યા તેનો આહલાદક આધ્યાત્મિક ઉત્સવ
108 સંતો અને પવિત્ર બ્રાહ્મણો દ્વારા વૈદિક ગ્રંથોનું સંહિતા પઠન કરવામાં આવશે.