શતામૃત મહોત્સવ સાળંગપુરધામ
16 થી 22 નવેમ્બર, 2023

શતામૃત મહોત્સવ કથાવિષય અને વક્તાશ્રી

સાળંગપુરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ:
પ. પૂ. સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી, કુંડળધામ
શ્રી હનુમાન ચાલીસા કથા:
શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી - અથાણાંવાળા, સાળંગપુરધામ

કથા સમય:
સવારે: 8.30 થી સવારે 11.30 કલાક
બપોરે: 3.30 થી 6.00 કલાક

મહોત્સવ ઉદ્દઘાટન
તા. 15-11-2023, બુધવાર, સાંજે 6.00 કલાકે
દીપ પ્રાગટ્ય
તા.15-11-2023, બુધવાર, સાંજે 6.30 કલાકે
મંગલ પ્રવચન
તા.15-11-2023, બુધવાર, સાંજે 6.45 કલાકે
મંગલ આશીર્વચન
તા.15-11-2023, બુધવાર, સાંજે 7.00 કલાકે
વ્યાખ્યાનમાળા
સમય : સવારે 11.10 થી 11.30 સમય : સાંજે 6.10 થી 6.30
યજ્ઞ પ્રારંભ
તા.16-11-2023, ગુરુવાર, સવારે 7.30 કલાકે
અખંડ ધૂન પ્રારંભ
તા.16-11-2023, ગુરુવાર, સવારે 7.30 કલાકે
લાઈટ એન્ડ સાઉન્ડ શો ઉદ્દઘાટન
તા.16-11-2023, ગુરુવાર, સાંજે 7.30 કલાકે
શ્રી મારૂતીધામ પ્રવેશદ્વાર
તા.17-11-2023, શુક્રવાર, સવારે 7.30 કલાકે
મારુતિ યજ્ઞ મંદિર ઉદ્દઘાટન
તા.17-11-2023, શુક્રવાર, સવારે 8.00 કલાકે
શ્રી કષ્ટભંજનદેવ ગૌશાળા પ્રવેશદ્વાર
તા.18-11-2023, શનિવાર, સવારે 7.30 કલાકે
Karykram 1
Karykram 1
Karykram 2
Karykram 3
mahotsav-45