Announcements:
હેલિકોપ્ટરમાં પરિવાર સાથે બેસી સાળંગપુર ધામની પ્રદક્ષિણા કરવાનો દિવ્ય અવસર અને હનુમાન દાદા પર પુષ્પવૃષ્ટિ કરવાનો અમૂલ્ય લાભ
Read More >
આપણા દાદા આપણા શહેરમાં ચાલો દાદાની આપણા વિસ્તારમાં પધરામણી કરાવીએ અને દાદાનું ભવ્ય સ્વાગત કરીએ.
તા.15/11/2023, બુધવાર
બપોરે 3:30 કલાકે ખાંભડા ગામથી સભામંડપ
સ્વાગતમ્
છેલ્લાં 175 વર્ષથી જ્યાં, કરોડો શિશ જેમની સેવામાં ઝૂકે છે, કરોડો હૈયાં જેમની શ્રદ્ધામાં ભીંજાય છે, કરોડો આંખો જેમનાં દર્શનને ઝંખે છે, કરોડો માનવી અને પરિવારો જેમની સમક્ષ દુઃખ-દર્દ ઠાલવે છે અને મેળવે છે શાશ્વત સુખ – પરમ શાંતિ!
તેવા સાક્ષાત્ દેવ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી – સાળંગપુરધામનાં 175 વર્ષનાં પુણ્ય અવસરે શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર આયોજીત શ્રી સાળંગપુરધામ શતામૃત મહોત્સવમાં પધારવા આપ સૌને આમંત્રણ છે.
સાળંગપુરધામ શતામૃત મહોત્સવ કાર્યક્રમો અને આકર્ષણો
વક્તા: શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી અથાણાવાળા - સાળંગપુરધામ
સાળંગપુરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ (કથા) વક્તા: પ.પૂ.સદ્. શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડલધામ
ઉત્સવ દરમ્યાન મહા અન્ન્ક્ષેત્રમાં 30 લાખ જેટલા ભક્તો પ્રસાદ ગ્રહણ કરશે.
કિંગ ઓફ સાળંગપુર ખાતે 50,000 કિલો ફ્રૂટથી દાદાને ફલકુટ ધરાવવામાં આવશે.
કિંગ ઓફ સાળંગપુર ખાતે દરરોજ રાત્રે લાઈટ-સાઉન્ડ અને ઇફેક્ટથી ભરપૂર નયનરમ્ય લાઈટ શો ભવ્ય રીતે રજૂ કરવામાં આવશે.
સ્વામિનારાયણ ધૂન, રામ ધૂન, હનુમાન ચાલીસા અને સુંદરકાંડનું અખંડ અનુષ્ઠાન ઉત્સવના વાતાવરણને પૂર્ણ આધ્યાત્મિક બનાવશે.
Events & Updates
વક્તા: શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી અથાણાવાળા - સાળંગપુરધામ
સાળંગપુરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ (કથા) વક્તા: પ.પૂ.સદ્. શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડલધામ
ઉત્સવ દરમ્યાન મહા અન્ન્ક્ષેત્રમાં 30 લાખ જેટલા ભક્તો પ્રસાદ ગ્રહણ કરશે.
કિંગ ઓફ સાળંગપુર ખાતે 50,000 કિલો ફ્રૂટથી દાદાને ફલકુટ ધરાવવામાં આવશે.
કિંગ ઓફ સાળંગપુર ખાતે દરરોજ રાત્રે લાઈટ-સાઉન્ડ અને ઇફેક્ટથી ભરપૂર નયનરમ્ય લાઈટ શો ભવ્ય રીતે રજૂ કરવામાં આવશે.
22-11-2023, મંગલવાર
સાતમો દિવસ, સેશન 01
શતામૃત મહોત્સવ - સાળંગપુરધામ
મહોત્સવમાં યોજાનાર દૈનિક કાર્યક્રમો
તા. 16 નવેમ્બર 2023, ગુરુવાર
- ઉદ્ઘાટન સમારોહઃ સવારે 8.00 કલાકે
- પ્રદર્શન લોકાર્પણઃ બપોરે 01.00 કલાકે
- કિંગ ઓફ સાળંગપુર ખાતે 3ડી મેપિંગ શો શુભારંભઃ સાંજે 7.00 કલાકે
તા. 17 નવેમ્બર 2023, શુક્રવાર
- શ્રી મારૂતીધામ પ્રવેશદ્વાર:
સવારે 7.30 કલાકે - મારુતિ યજ્ઞ મંદિર ઉદ્દઘાટન:
સવારે 8.00 કલાકે
તા. 18 નવેમ્બર 2023, શનિવાર
શ્રી કષ્ટભંજનદેવ ગૌશાળા પ્રવેશદ્વાર:
સવારે 7.30 કલાકે
તા. 19 નવેમ્બર 2023, રવિવાર
ઘરસભા:
રાત્રે 9.00 કલાકે,
પ.પૂ.સદ્. શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામી – સરધાર
તા. 20 નવેમ્બર 2023, સોમવાર
રાત્રી કાર્યક્રમ :
અંકિત વાઘાણી – સુરત હાસ્ય કલાકાર
હનુમાન સેવકોનું પૂજન
– રાત્રે 9.00 કલાકે
તા. 21 નવેમ્બર 2023, મંગળવાર
રાત્રી કાર્યક્રમ – માતૃશ્રીના અધ્યક્ષ સ્થાને:
મહિલા મંચ : રાત્રે 9.00 કલાકે
તા. 22 નવેમ્બર 2023, બુધવાર
સમાપન સમારોહઃ સાંજે 6.00 કલાકે
મારા દાદા મારો ઉત્સવ
સાળંગપુરધામ શતામૃત મહોત્સવ 2023 અંર્તગત સેવા અને માહિતી મેળવવા સંપર્કઃ
- Shree Kashtabhanjan dev Hanumanji Mandir P.O.Salangpur(Hanuman) Tal:Barwala, Dist.Botad, State-Gujarat, Pin-382450.
- +91 90819 13601
- shreesalangpur@gmail.com
-
166.3 km, 3 hours 23 mins -
156 km, 2 hours 38 mins -
146.3 km, 3 hours 11 mins -
219.7 km, 4 hours 1 mins -
83.3 km, 2 hour 6 mins