વક્તા: શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી અથાણાવાળા – સાળંગપુરધામ
સાળંગપુરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ (કથા)
વક્તા: પ.પૂ.સદ્. શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડલધામ
ઉત્સવ દરમ્યાન મહા અન્ન્ક્ષેત્રમાં 30 લાખ જેટલા ભક્તો પ્રસાદ ગ્રહણ કરશે.
કિંગ ઓફ સાળંગપુર ખાતે 50,000 કિલો ફ્રૂટથી દાદાને ફલકુટ ધરાવવામાં આવશે.
કિંગ ઓફ સાળંગપુર ખાતે દરરોજ રાત્રે લાઈટ-સાઉન્ડ અને ઇફેક્ટથી ભરપૂર નયનરમ્ય લાઈટ શો ભવ્ય રીતે રજૂ કરવામાં આવશે.
સ્વામિનારાયણ ધૂન, રામ ધૂન, હનુમાન ચાલીસા અને સુંદરકાંડનું અખંડ અનુષ્ઠાન ઉત્સવના વાતાવરણને પૂર્ણ આધ્યાત્મિક બનાવશે.