ચતુર્વેદ પારાયણ

ભારતીય સનાતન સંસ્કૃતિના સંવર્ધન માટે દક્ષિણ ભારતના પવિત્ર બ્રાહ્મણો દ્વારા ચારવેદ એવં વૈદિક ગ્રંથોનું પારાયણ કરવામાં આવશે.

Read more

ભવ્યાતિ ભવ્ય નગર યાત્રા

સાળંગપુર ધામમાં ઉત્સવની પૂર્વ સંધ્યાએ ભવ્ય રીતે સંતો અને હજારો ભક્તો દ્વારા ઐતિહાસિક નગરયાત્રા કાઢવામાં આવશે.

Read more

વિવિધ આરોગ્ય કેમ્પ

આંખના રોગ, સ્ત્રી રોગ, મગજના રોગ, નાક-કાન -ગળાના રોગ, દાંતના રોગ, હાડકા તથા સાંધાના રોગ, રક્તદાન વગેરે કેમ્પ થશે.

Read more

દિવ્ય 108 કુંડી મારુતિ યજ્ઞ

હનુમાનજી મહારાજના મહિમાથી ભરપૂર, વૈદિક મંત્રોચ્ચારથી ઉત્સવના સાત દિવસ સુધી યજ્ઞના યજમાનો, ભાવિક ભક્તો અને પવિત્ર બ્રાહ્મણો દ્વારા 108 કુંડી મારુતિ યજ્ઞ…

Read more

108 સંહિતા પાઠ

108 સંતો અને પવિત્ર બ્રાહ્મણો દ્વારા વૈદિક ગ્રંથોનું સંહિતા પઠન કરવામાં આવશે.

Read more