હનુમાનજી મહારાજના મહિમાથી ભરપૂર, વૈદિક મંત્રોચ્ચારથી ઉત્સવના સાત દિવસ સુધી યજ્ઞના યજમાનો, ભાવિક ભક્તો અને પવિત્ર બ્રાહ્મણો દ્વારા 108 કુંડી મારુતિ યજ્ઞ સંપન્ન કરવામાં આવશે.