મહા ફળકુટોત્સવ

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર આયોજીત મહા ફળકુટોત્સવ
શ્રી શતામૃત મહોત્સવ
તારીખ :19 નવેમ્બર 2023
શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી - કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) સાળંગપુરધામ

શ્રી હનુમાન ગાથા:
લાઈટ એન્ડ સાઉન્ડ શો

3D પ્રોજેકશન દ્વારા અવિસ્મરણીય રજૂઆત. 16 નવેમ્બર 2023, ગુરુવારથી શુભારંભ.

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર આયોજીત ભવ્ય નગરયાત્રા

તા.15/11/2023, બુધવાર
બપોરે 3:30 કલાકે ખાંભડા ગામથી સભામંડપ

ઢોલ નગારાના ધમકાર થશે, શંખ ભેરીના નિનાદ થશે સાળંગપુરધામની આ નગણ્યાત્રા ઐતિહાસિક રીતે ઉજવાશે માટે દરેક ભક્તોએ અવશ્ય લાભ લેવો. :: આયોજક :
શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી
૰ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) સાળંગપુરધામ

ભવ્ય લોક ડાયરો

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર આયોજીત ભવ્ય લોક ડાયરો
તા.15/11/2023, બુધવાર
રાત્રે 9:00 કલાકે

શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપક્રમે કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા પર પુષ્પવૃષ્ટિ અને પ્રદક્ષિણાનો અવસર.

હેલિકોપ્ટરમાં પરિવાર સાથે બેસી સાળંગપુર ધામની પ્રદક્ષિણા કરવાનો દિવ્ય અવસર અને હનુમાન દાદા પર પુષ્પવૃષ્ટિ કરવાનો અમૂલ્ય લાભ
વ્યક્તિ દીઠ માત્ર: ₹ 4,999.00
તારીખ: 16 થી 22 નવેમ્બર 2023
સમય: સવારે 8 થી સાંજે 5 કલાક

વિજયસ્તંભ અને શોભાયાત્રા

સંતો, ભક્તો અને ભૂદેવોની ઉપસ્થિતિમાં દાદાના જયઘોષ સાથે આજરોજ તા. 24-10-2023, મંગળવાર, વિજયા દશમીના પવિત્ર દિવસે વિજયસ્તંભ સ્થાપન કરવામાં આવ્યો.